Site icon

Electric bike Yojana 2023: इलेक्ट्रिक बाइक योजना

Electric bike Yojana

Electric bike Yojana

April 25, 2023 by Newszzers.com

Are You Looking for an Electric Bike Yojana | Hello friends welcome to the newszzers.com website in today’s article we want to know complete information about the electric bike scheme so read this article till the end.

ઈલેક્ટ્રીક બાઈક યોજના : આજના ટેકનોલોજીના યુગમાં આખા વિશ્વમાં પેટ્રોલ ડીઝલ થી વાહનો ચાલે છે. પેટ્રોલ ડીઝલ થી ચાલતા વાહનોને કારણે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ એ વિશ્વની એક મોટી સમસ્યા છે. વિશ્વના તમામ દેશો પ્રદૂષણ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ ચાલતા વાહનોને બદલે હવે ઈલેક્ટ્રીક થી ચાલતા વાહનો આપણે હવે અપનાવા પડશે.

Electric bike scheme : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં Electric Vehicle Subsidy Gujarat યોજના એ ગુજરાતના ભૂતપૂર્વ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રોજ Subsidy Scheme અમલમાં મૂકવામાં આવેલી છે.

ઈલેક્ટ્રીક બાઈક યોજના વિષે ટૂંકમાં માહિતી(information about electric bike scheme)

Climate Change Department, Government of Gujarat  દ્વારા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ Gujarat Energy Development Agency – GEDA દ્વારા થાય છે.

Electric Vehicle Subsidy Gujarat યોજના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા બહાર પાડવામાં આવી. આ Subsidy Scheme હેઠળ ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 (બાર હજાર) આપવામાં આવશે. તેમજ નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.

Table of Electric bike Yojana 2023

યોજનાનું નામGujarat Electric E-Vehicle Scheme 2023
ગુજરાતી ભાષામાંઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના
રાજ્યગુજરાત સરકાર
લાભાર્થીઓ-01ધોરણ 09 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ (ઈલેક્ટ્રીક બાઈક,સ્કૂટર)
લાભાર્થીઓ-02વ્યક્તિ અને સંસ્થાઓ માટે (Three Wheeler e Rickshaw )
Launched ByGovernment of Gujarat
Supervised ByGujarat Energy Development Agency – GEDA
Official Websitegeda.gujarat.gov.in
Electric bike Yojana

ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો હેતુ(Purpose of Electric Bike Yojana)

આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ ગેડા દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.જેનો ઉદ્દેશ આજ છેકે વાહનો થી ફેલાતા પ્રદૂષણ ને નિયંત્રણ મા લાવવું. તેથી જ આ સહાય ને સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.

આ સહાય ટોટલ 2 પ્રકાર ના વાહનો માપવામાં આવે છે. રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ દ્વી ચક્રીય ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને ત્રી ચક્રીય ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.

એટલે કે સરકાર આવા વાહનો પર E bike subsidy in gujarat આપે છે.જેનાથી લોકો વધુ ને વધુ ઈલેક્ટ્રીક વાહન ચલાવે અને પ્રદૂષણ નિયંત્રણ મા આવે.

ગુજરાત ઇલેક્ટ્રીક બાઇકની પાત્રતા(Gujarat Electric Bike Eligibility)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના હેઠળ ગુજરાત સરકારે ઈલેક્ટ્રીક સ્કૂટર અને  ઈલેક્ટ્રીક રીક્ષા ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે.

ઇલેક્ટ્રીક બાઇકની સબસીડી ગુજરાત સરકારના GEDA Gujarat Govt. Bike Yojana દ્વારા આપવામાં આવે છે. જો ગુજરાતનો કોઈપણ વ્યક્તિએ આ ગુજરાતી એક ટ્રિક બાઇકની યોજનામાં લાભ લેવા માંગતા હોય તો “ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી“  દ્વારા અમુક પાત્રતા મૂકવામાં આવેલી છે જે વ્યક્તિને પાલન કરવી જરૂરી છે.

Electric Bike Yojana Documents

ગુજરાતના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જોઈશે.

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન યોજનાના લાભો(Benefits of Gujarat Electric Vehicle Scheme)

પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે e-scooter અને e-rickshaw નો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Battery Operated Two Wheeler Scheme 2021-22 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના શું લાભ મળે તેની વિગતો નીચે મુજબ છે.

Gujarat E-Vehicle Scheme Application Form

ગુજરાતના નાગરિકોને Battery Operated Two Wheeler Scheme અને Battery Operated Three Wheeler Scheme Application Form નક્કી કરેલા છે. GEDA ની વેબસાઈટ પરથી અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે. આ અરજીપત્રક નીચેના બટન પરથી Download કરી શકાશે.

E Vehicle Two Wheeler Application Form pdf

E Rickshaw Application Form

Three Wheeler Application Form Pdf

ઈલેક્ટ્રીક વાહન માટે અરજી કરવાની પ્રક્રિયા(Application Process for Electric Vehicle)

આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agency – GEDA ની ઓફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ મેળવવાના રહેશે. આ યોજનાનું  Application Form વિનામૂલ્યે Download કરી શકાશે. ત્યારબાદ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

Electric bike scheme Online Registration

Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે.  જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

હાલ આ યોજના માટે આપ Digital Gujarat Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો. જેનાં માટે આપને  Digital Gujarat Portal પર પોતાનું આઈડી અને પાસવર્ડ બનાવવાનું રહેશે અને ત્યારબાદ આપ Online અરજી કરી શકો છો.અથવા તો આપ કોઈપણ CSC ( કોમન સર્વિસ સેન્ટર) પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો.

Official Website Of Electric Vehicle Scheme

આ scheme માટે જો તમારે તમામ માહિતી મેળવવી હોઈ કે અન્ય માહિતી મેળવવી હોઈ તો અહીંયા આ યોજના ની official Website આપેલ છે.જે જોઈ લેવા વિનંતી.

ઇલેક્ટ્રિક સ્કૂટર ની કિંમત(Electric scooter price)

ઈલેક્ટ્રીક સ્કૂટર ની કિંમત જનરલી 50,000 કરતા વધુ હોઈ છે. પરંતુ ઇલેક્ટ્રિક સ્કૂટર કઈ કંપની છે તેના પર વધુ આધાર રાખે છે. એટલે કે કંપની મુજબ ભાવમાં અલગ અલગ વિસંગતતા જોવા મળે છે. જેના માટે તમારે જે તે કંપનીના ડીલરને મળીને ભાવ બાબતે જાણ કરે મેળવવાની રહેશે.

Electric e Vehicle Scheme Website

Electric bike Yojana

E bike Sahay Yojana Gujarat Contact Office

આ યોજનાની કોઈપણ માહિતી માટે આપ GEDA ની સરકારી કચેરી પર જઈ ને માહિતી મેળવી શકો છો.અથવા તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ જાણી શકો છો.

Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan, Sector -11, Gandhinagar-382 017, Gujarat, India

Phone : +91-079-23257251, 23257253

Fax : +91-079-23257255, 23247097

Email : info@geda.org.in

For Common Inquiries : info@geda.org.in

ઇલેક્ટ્રિક વાહનોની કિંમત યાદી ગુજરાત

ગુજરાત ઇલેક્ટ્રિક વ્હિકલ યોજના અંતર્ગત, geda.gujarat.gov.in e bike price નક્કી કરવામાં આવેલ છે એટલે કે  દ્વિચક્રી વાહન અને ત્રિચક્રી વાહન ની ખરીદી કરવી હોય Gujarat Energy Devolopment Agency (GEDA) દ્વારા રાજ્યના વાહનોના ડીલર અને વાહનો નાં ભાવ પત્રક નીચે આપેલ છે.

Surat metro: Information ,2 Main Route, Maps, Fares, & Updates

India’s 1st Water Metro Project In Kochi: PM Modi To Flag Kochi Water Metro.

Exit mobile version